માનવીનું મન
તમામ પ્રાણીઓ ઊંઘ , ભૂખ, ભય અને મૈથુન દ્વારા પોતાનું જીવન વ્યતીત કરે છે. માણસમાં વધારાનું મન ખુબ જ વિકસિત દશામાં રહેલું છે તેથી તે 'માનવ' કહેવાય છે.
વસ્તીવધારો તાણ, દબાવ, મુશ્કેલી તો ઉભી કરે જ છે, પણ તેને કારણે પ્રજામાં વાસનાનું પ્રમાણ વધી જાય છે.
નવ ટકાથી નીચે માનસ શક્તિનો ઉપયોગ કરનાર મુર્ખ રહે છે ને દસ ટકા ઉપર માનસ શક્તિનો ઉપયોગ કરનાર અતિશય વિદ્વાન , મહાન વિચારક અને પ્રતિભાશાળી વ્યક્તિ બને છે.
સંમોહન બીજું કઈ નથી, ફક્ત દઢ મનનું પરિણામ છે.
વાસ્તવમાં દરેક માણસનું મન મજબુત જ હોય છે. પણ વહેમ, રૂઢી, ભાગ્ય , દૈવ વગેરે કારણે આપને તેને નબળું દીધું છે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment